ચહેરો જોઈને તો સૌ ઓળખે
હું તો તને તારા પડછાયા થી અોળખું

ચહેરો જોઈને તો સૌ ચાહે
હું તો તારા કોમળ હૃદય ને મોહુ


#ચહેરો

Gujarati Poem by Patel Poojan : 111422663

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now