good morning all friends.
આજે મને જણાવતા આનંદ થાય છે કે આજે મારી પહેલી વાર્તા " પિતૃ પ્રેમ" બપોરે ૩:૪૫ વાગે પ્રસિદ્ધ થસે.
તો આપ સૈવ મિત્રો ને વિનંતી કે વાર્તા વાચે અને મને સૂચન મોકલે. જેથી મને આગળ લખવામાં પ્રોત્સાહન મળે. આમના સાથ ને સહકાર ની અપેક્ષા સાથે.
મુકેશ . ૫/૪/૨૦૨૦