#ચહેરો
ઘણા ચહેરા એવા હોય છે જે જોતા જ સોળે કળા એ ખીલી જવાય.
એક ચહેરો આવો પણ છે કે લોકો ને અને મૂળ વ્યક્તિ ને સારૂ લગાડવા માટે સારૂ વર્તન કરે અને પાછળ એને ઘર માં થી કાઢવાની બધી પ્રવૃત્તિ ઓ કરે.
એક આવો પણ ચહેરો હોય છે કે જોઈ શાંતિ મળે.
ઘણી જાત ના ચહેરાઓ માં આ મુખ્ય છે. બધાં વર્ણવવા ની જરૂર લગતી નથી.