Gujarati Quote in Quotes by Bansari Patel

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#અનુભવવું

આ દેખાય છે તો માણસ-માણસ વચ્ચેનું 1 મીટર નું અંતર! પણ શું આ અંતર એક મીટર નું જ રહ્યું છે?

વિચાર કરો 🤔
જીવનની આ સફરમાં આરંભથી અત્યાર સુધી,
કેટલા માણસો તમે સાથે રાખી શક્યા છો ?
કેટલા માણસોથી તમે દિલનુ distance નથી રાખ્યુ?

બાળપણમાં પણ એક જમાનો હતો ત્યાં બધા સાથે મળીને રમતા,જમતા, રહેતા....
હવે!!!!
અરે ,હવે તો સાથે હોય તો પણ અલગ હોય છે
આ distance ખરેખર દિલ નું નથી વધી ગયું ?
લોકો ભેગા હતા ,તો સાજા હતા👼😁
હવે કોરોના રોગે સોશિયલ distance વધારીને દિલનું distance ઓછુ કર્યું હોય એવું નથી લાગતું?🤩

વિચાર કરો.....😋

Gujarati Quotes by Bansari Patel : 111422105
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now