આ લોકડાઉન ના સમય ગાળા માં ભલે તું મારા થી દૂર છે પણ હું તને મારી નજીક અનુભવું છુ જાણે તું મારી આસપાસ છે.મારા હૃદય માં છે.મારા શ્વાસ માં છે.જાણે તારી સાથે સતત વાતો કરું છુ સાચે તને અનુભવ કરું છુ.
#અનુભવવું

Gujarati Poem by Mehul Dusane : 111421936

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now