Gujarati Quote in Poem by Ptm

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

લખુડી

લખુડીને‌ વાંચવું નથી
ભણવું નથી,

લખુડીને લખવું ગમે
ખાવું ગમે,રમવું ગમે
બોલવુ‌‌ ગમે

લખુડી લખ્યા કરે,
કાગળ ધસયા કરે
આંખો દી હસ્યા‌ કરે
કોક દી વઢી નાખે તો ધૃસકે ધૃસકે રડ્યા કરે

લખુડીને‌ વાંચવું નથી
લખુડીને લખવું ગમે

Gujarati Poem by Ptm : 111421856
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now