Gujarati Quote in Blog by Prem_222

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Prem_222:

મારો એ અનુભવ બહુ આકરો હતો,
પ્રેમ થકી મેં દર્દની દુનિયા જોઇ લીધી,
કોને ખબર હતી આ રસ્તો કાંટાળો હસે,
ફૂલ ગુલાબના ને હુંફાળી દુનિયા જોઈ લીધી,
ક્યારે આવશે પ્રેમની પરાકાષ્ઠા ખબર ન હતી,
બસ એ જ,
રાહ જોતા મેં પ્રેમની અંતિમ ક્ષણ પણ જોઈ લીધી...

પ્રેમ પ્રકરણ..એક પ્રણય કથા..માંથી...up comming.. 🙏

#અનુભવ

Gujarati Blog by Prem_222 : 111421827
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now