દૂર રહીને તારા નજીક હોવાનો અહેસાસ અનુભવ્યો,તારા
પ્રેમાળ સ્પર્શથી મારી અંદર ઘૂઘવતા દાવાનળને શાંત થતાં અનુભવ્યું, મારા વિષાદ સાથે લીલીછમ લાગણીનું વાવેતર મૌન રહીને કરતો રહ્યો એ અનુભવ્યું

Gujarati Blog by Manisha purohit : 111421825

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now