આ દુનિયામાં સાચો પ્રેમ તો માતા- પિતા જ તેના સંતાનને કરે છે.આ પ્રેમને માત્ર અનુભવથી જ જાણી શકાય છે. કે માતા - પિતા પોતાના સંતાનને કેટલો પ્રેમ કરે છે ત્યારે જ ખબર પડે છે. આ પ્રેમ અમર છે.


#અનુભવવું

Gujarati Thought by Jay Thakar : 111421753

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now