Gujarati Quote in Blog by Narendra joshi દેશી

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પરોઢિયે અનુભવ્યું છે ઝાકળબિંદુને દરિયો બનતા,
મૃગજળ નેય જોયું છે તરસ્યાનો દરિયો બનતા.
પ્રેમ માં પગલી તને મેળવી ને જોયો છે નરીયો બનતા,
હોય હઠ પામવાની પ્રેયસી ને
ત્યાગ કરી જોયો છે સાધુ બનતા
નરેન્દ્ર જોષી

Gujarati Blog by Narendra joshi દેશી : 111421671
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now