પ્રેમ વિચારોથી લાગણીઓ તરફનો આજીવન ચાલતો સંવાદ છે
ભલે એ મૌન હોય કે પછી વાતચિત હોય કે ન હોય!
ભલે નિકટતા હોય કે પછી દૂરથી હોય
મિલન હોય કે વિરહ હોય
પણ પ્રેમ એ પ્રેમ છે એની સંકલ્પના કરવી એ જ મુશ્કેલ બની જાય છે.

Gujarati Blog by Govind Mali Sankhala : 111421595

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now