અનુભવાય છે તારો પ્રેમ મને અહીં,
મારું ખાલીપણું ભરાઇ ગયું છે મહીં.
શોધું છું તને અહીં તહીં,
તું છે તો મારા દિલ મહીં.

Gujarati Blog by Punita : 111421542

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now