આવે છે એ પારેવું સદા ને માટે રેહવા (દિલ માં),
પણ ક્યાં ક ...કૈક એવું થાય છે ને ઉડી જાય છે,

જોતા રાહ એની આંખો પણ મીચાઈ જાય છે,
અંતર નો એ ખલીપો સદાય ને રહી જાય છે.

બ્રિજ રાજ

Gujarati Thought by Brijesh Mistry : 111421440
Brijesh Mistry 7 year ago

Thanks to all of you

PREYAL PATEL 7 year ago

અંતર નો એ ખાલીપો તો એ પારેવા માં પણ રહી જ જાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now