Gujarati Quote in Poem by Mital

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તને જિંદગીમાં કોઈ તારા જેવું મળશે ત્યારે હું તને યાદ આવીશ...
મળી પણ જશે આસાની થી તને મારા કરતા પણ સારુ પણ મારી જેમ નિઃસ્વાર્થ પ્રેમ નહિ કરે ત્યારે હું તને યાદ આવીશ..

જેમ હું મારી self respect થી પણ વધારે તને importance આપું છું પણ કોઈ તારી જેમ તારી self respect ની પણ પરવાહ નહિ કરે, ત્યારે હું તને યાદ આવીશ...

તારા મારી સાથે ના વર્તન થી કદાચ તને ખુશી મળતી હશે, પણ જે દર્દ મને થાય છે અને મારી આંખમાંથી નીકળતા આંસુ ની કદર તને ત્યારે થશે જયારે કોઈ તારી જોડે પણ એવુ વર્તન કરશે અને તારી આંખમાંથી આંસુ નીકળશે.. ત્યારે હું તને યાદ આવીશ....


તારી જેમ કોઈ તારા msg, read કરી ને reply આપ્યા વગર છોડી દેશે.. અને ત્યારે તને hurt feel થશે ને ત્યારે હું તને યાદ આવીશ...

તારે પણ જરૂર હશે કોઈના સાચા પ્રેમ ની કોઈના સાથ ની, પણ એ જ વ્યક્તિ તને ignore કરશે.. ત્યારે હું તને યાદ આવીશ...

તૂ ચાહીશ કોઈને હદ થી વધારે જેમ હું તને ચાહું છું પણ જયારે તૂ તારી લાગણીઓ તેને જણાવી નહિ શકે કે કહી નઈ શકે કે હું તને કેટલો પ્રેમ કરું છું
... ત્યારે હું તને યાદ આવીશ...

ક્યારેક ક્યારેક msg ના reply પણ આવી જશે, પણ kyarek તારા જ msg થી ગુસ્સે થઈને તારી લાગણીઓ ની મજાક બનાવશે.. ત્યારે હું તને યાદ આવીશ...

તૂ રાત્રે ઊંઘી પણ નહિ શકે અને અડધી રાત્રે જાગી જાગી ને એને યાદ કરીશ પણ જયારે એ તારી પરવાહ ના કરી ને આરામ થી ઉંઘશે... ત્યારે હું તને યાદ આવીશ...

આમ તો મારા પ્રેમ નો અને લાગણીઓ નો મજાક બનાવી દીધો છે તે, પણ ક્યારેક તારી જેમ કોઈ તારી લાગણીઓ નો પણ મજાક બનાવશે ત્યારે હું તને યાદ આવીશ...

Gujarati Poem by Mital : 111421260
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now