વરસાદ ના પહેલા ટીપા નો સ્પર્શ અનુભવવો છે મારે
તારા કોમળ હાથ નો સ્પર્શ અનુભવવો છે મારે
તારી સંગ આકાશ માં ઉડવાનો અનુભવ કરવો છે મારે
તારી આંખો માં હા નો અહેસાસ અનુભવવો છે મારે...S.Thakkar
#અનુભવવું

Gujarati Blog by Sraddha : 111421215

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now