#અનુભવવું
હે નાથ તારી મુર્તિ માં
તારી અનુભુતી
ગોતતા થાક્યો,
ના મળી મને કોઈ
મંદીર મસ્જીદ ચર્ચ માં.
પામ્યો તારી જ
અનુભુતી
માણસ નાં પ્રેમ માં

Gujarati Shayri by Hiten Kotecha : 111421204

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now