આ અનુભવવું જ છે.
જે જીવન ઘડે છે.
કોઈ ચડે કોઈ પડે છે.
કોઈ સહાયક હોય,
કોઈ હસ્તક્ષેપ કરી નડે છે.
કોઈ સુખના કોઈ દુઃખ,
ના આંસુ રડે છે.
નરસિંહ ની જ વ્હારે,
આવ્યો તો શ્યામ એવું તો નથી.
સહું ની વ્હારે આવે છે,શ્યામ
એ વાત સ્વયં ના અનુભવમાં થી જડે છે.

Gujarati Blog by Patel Kiran : 111421158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now