આજે અનુભવ્યું કે લોકો પણ કેટલા જરૂરિયાત માંદ છે
પોતાના કાર્ય માટે ગમે તેટલા નીચા પડી જાય છે
કાર્ય ની પૂરતી થતા એ જ સોથી પહેલા તમારાં થી દૂર થઈ છે...... પછી એ લોકો કહે છે કે ભાઈ આ તો આધુનિક યુગ છે આમાં તો આમજ થાય
#અનુભવવું

Gujarati Blog by Mahesh Vegad : 111421074
Mahesh Vegad 7 year ago

Thank you Shefali

Shefali 7 year ago

Right..👍🏼

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now