1 request---- તમારી અને તમારા સાથીની ઈચ્છા પૂરી કરતા પહેલા તમારા મા બાપ ની ઈચ્છા પુરી કરજો
કેમ કે
તમે અને તમારા સાથી તો તમને થોડાક જ સમયથી તમને 'અનુભવો' છો પણ
તમે પહેલો શ્વાસ પણ નહોતો લીધો
ત્યારથી તમારા મા બાપ તમને 'અનુભવે' છે...
🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳

Gujarati Microfiction by Nilay : 111421028

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now