ખુલ્લા પગે લીલાછમ ઘાસ પર ચાલવાનો અનુભવ,
પંખીઓ ના મીઠા ટહુકાર સાંભળવાનો અનુભવ,
મંદિર ના ઘંટારવ નો રણકાર સાંભળવાનો અનુભવ,
શાળા એ જતા બાળકો ના ઉત્સાહ જોવાનો અનુભવ,
ફટાફટ કામ કરતી સ્ત્રી ની ઉતાવળ નો અનુભવ,
સમાચારપત્ર ની રાહ જોતા દાદા ની ઉત્કંઠા નો અનુભવ,
નોકરી એ જવાની ઉતાવળ નો અનુભવ અને
આ બધા અવસરો ને અનુભવવાનો અનુભવ અચૂક કરજો.
-pandya Rimple
#અનુભવવું