#અનુભવવું #
આમ અચાનક આપડું મળવું.
દરેક નાની નાની વાતો માં એકબીજા ને અનુસરવું.
આપડી યાદો ની રંગીન દુનિયા માં આનંદ થી ફરવું.
ના ક્યારેય મળ્યા ના ક્યારેય જોયા એકબીજા ને તેમ છતાં..,
હરપળ નિસ્વાર્થ ભાવે એકબીજા ને અનુભવવું..✍
💟બસ આ મીઠો અનુભવ એજ સાચો પ્રેમ 💟
Heer jani..✍