અનુભવથી પર કોઈ શિક્ષક નથી હોતો,
શિખવે એવા પાઠ કે ન વિસરાઇ કદી.
અનુભવવાથી સમજાઇ આકરા પાઠ,
કે એ ભુલ પણ પછી આવવાનુ ટાળે.
રશ્મિ કિધે કશુ નવ વળે કદી,
અનુભવ્યે સાચા ભાવ પરખાય.
#અનુભવવું

Gujarati Blog by Rashmi Rathod : 111420817

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now