આપણે ત્યાં કહેવત છે નમેં તે સૌને ગમે પણ સાહેબ મારા મત પ્રમાણે જો તમારે દરેક વખતે તમારે નમવું પડે અને તમારું માન ના રહે તો તમે નમતા રોકાય જાવ એટલે તમને ખબર પડી જશે તમારું માન કેટલું છે કેમ કે તમે દર વખતે નમો છે એટલે તમારો ઉપયોગ થયા કરે છે તમે એક વાર ના પાડી તો જોવો સાહેબ ખબર પડી જશે તમને કે તમને કેટલું માન મળે છે ????
#માન