છોકરીવાળા:
શું ધંધો કરે છે બાબો?

છોકરાવાળા: ગ્રીન ઝોનમાં પાનનો ગલ્લો છે.

છોકરીવાળા: તો કરો કંકુના
😀😂😊

Gujarati Jokes by Nikunj Vanpariya : 111420557

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now