શબ્દ નાનો પણ અર્થમાં મોટું છે માન,
આમ જોવો તો સૌને વહાલું છે માન,
જીવતા હોય ત્યાં સુધી તો ઠીક,
મર્યા પછી પણ જોઈએ છે માન...
#માન

Gujarati Shayri by Bharat Parmar_bk : 111420477

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now