આ જિંદગી રૂપી માળાનું
તું અનમોલ મોતી છો.... Bindu A.
એવું જ્યારે તને હું કહું છું
ત્યારે તારો વળતો ઉત્તર ...
તું (એટલે કે હું) આ માળાના
અનમોલ મોતી ને સાથે રાખનાર
રેશમ ની દોરી છું....
એ સાંભળીને ધન્યતા અનુભવું છું...

Gujarati Blog by Bindu : 111420423

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now