Gujarati Quote in Quotes by Mukund

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" પૂછે કોઈ કે કેવું રહ્યું શૈક્ષણિક વર્ષ?"

તો "વાયુ"થી શરૂ થયેલ સફર,
કોરોનાએ આવી અટકી,

વાવાઝોડાથી શરૂ થયેલી સફર,
વૈશ્વિક મહમારીએ આવી અટકી,

પ્રવેશોત્સવ વગર શરૂ થયેલી સફર,
વિદ્યાર્થીઓના વિદાય વિના જ અટકી,

મોબાઈલનો શાળામાં બહિષ્કાર કરતી સફર,
મોબાઈલને જ શાળા બનાવી અટકી,

સામાયિક એકમ કસોટી થી શરૂ થયેલી સફર
વાર્ષિક પરીક્ષા વિના જ અટકી

અને છેલ્લે...
વિદ્યાર્થીઓના કલરવ સાથે શરૂ થયેલી સફર
વિદ્યાર્થીઓના કલરવ વગર જ અટકી.

*વેકેશનની હાર્દિક શુભકામનાઓ*

Gujarati Quotes by Mukund : 111420263
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now