પતી : આજ જમવામાં શું બનાવાની છે ?
પત્ની : તમને જે ભાવે એ
પતી : તો એવું કર પંજાબી બનાય
પત્ની : પંજાબી બનાવવા માટે વસ્તુ ઓ નથી એના વગર મજા નહિ આવે
પતી : હા તો હલવો બનાય ગાજર નો
પત્ની : ગાજર બજાર માં નથી આવતા અને અત્યારે શેના હલવા ખાવા છે (ગુસ્સા માં)
પતી : હા તો પણ ગુસ્સો ના કર ચલ એક કામ કર બાજરી નો રોટલો અને રીંગણા નું શાક બનાઇ દે
પત્ની : બાજરી નો લોટ નથી
પતી : ( ગુસ્સામાં ) અરે તો પણ શું છે ઘરમાં ?
પત્ની : બટેકા પડ્યા છે એનું શાક બનાવી દઉ ?
પતી : મને નથી ભાવતા ખબર છે ને ?
પત્ની : આજ છે ખાવું છે તો બનાવું ?
પતી : તો આટલા બધા સવાલ કેમ કર્યા ? જો આજ બનાવાનું હતું તો
પત્ની : એ તો મારે કહેવા થાય ને કે હું તમને પૂછ્યા વગર કંઈ જ જમવાનું બનાવતી નથી😂😂😂😂
Storyteller
ઘર માં જમવાનું એ જ બને છે જે ઘર ની સ્ત્રી ઓ ને બનાવું હોય આમાં પતીઓનું કંઈ જ ચાલતું નથી 😂😂😂😂