Gujarati Quote in Shayri by Yogi

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પામવા તને મેં રાત-દિન એક કર્યા,

તે મળવાં માટે વાયદા પર વાયદા કર્યા,

મેં ધીરજના ફળ મીઠા જાણ્યા કર્યા,

પણ તે મીઠી છુરીએ મારા સપનાના ખુન કર્યા..!

યોગી

Gujarati Shayri by Yogi : 111420089
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now