ઢળેલી પાંપણો માં તારા જ કોઈ ગમતા દ્રશ્ય નું માન હશે

વરના આટલી ભરી મહેફિલમાં શરમના શેરડા ક્યાં જોવા મળે

©ગીતા એમ ખૂંટી
#માન

Gujarati Shayri by Gita M Khunti : 111420024

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now