Gujarati Quote in Poem by Pragnesh Parmar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મળે જો માન તો થશે ખુશ ઘણો,
ના જો મળે તો, સમજો દુશ્મન થયો,
વ્હાલું માન છે સૌને, બસ જોઈએ માન સૌને,

પણ યાદ રાખજો એટલું કે,
મફતમાં કંઈ નથી મળતું અહીં,
ફક્ત પૈસો નહીં, કમાવવું પડે છે માન પણ અહીં,

નથી જરૂર શ્રમ કે પરિશ્રમની,
નથી જરૂર 8 કલાક મજૂરીની,
નથી જરૂર કોઈ ખુશામતની કે લાલચની,

માન મળશે વર્તનથી વ્યવહારથી,
માન મળશે ચરિત્રની શુદ્ધતાથી,
માન તો મળશે સૌને અપાર સ્નેહ આપવાથી.
#માન

Gujarati Poem by Pragnesh Parmar : 111419997
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now