Gujarati Quote in Thought by Vihad Raval

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#માન

લાગણીઓ ને અમે શબ્દો આપ્યા, અને
તમે તે જ શબ્દો ને બોલી એ લગાવ્યા?

દાદ આપવાનું તો ઘેર ગયું.
વાહ વાહ કરવાનું ઘેર ગયું.
દિલ પર ચાર જખમ આપી બેઠા ,
કરી કરીને તમે અપમાન કરી બેઠા ?

ખરેખર,
" માન " ની માગણી ન હતી કરી,
તો અપમાનની અપેક્ષા એ ક્યાં હતી ?

(માતૃભારતી પર પોસ્ટ વાંચી એમાં ઘણાં બધા લેખકો ના મન દુભાયા છે. જેઓ ઘણુ સરસ લખે છે એમના પર આંગળી ચીંધાઈ છે એ ખરેખર સારી બાબત નથી . એમની વ્યથા ને વાચા આપવાનો ક્ષુલ્લક પ્રયાસ મારા શબ્દોમાં)

Gujarati Thought by Vihad Raval : 111419967
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now