આખા ઘર ની સજાવટ સ્ત્રી કરે,
એ કુટુંબ ના હિતાર્થે પ્રત્યેક ડગલું ભરે,
એના થકી પુરુષ સ્વતંત્ર ફરે,
છતાંય પુરુષ થકી કેમ એના આંસુ સરે?
સ્ત્રીઓ પ્રત્યે આપણને માન હોવું જોઈએ.#માન
લિ.ભાવેશ એસ રાવલ..મારા સાચા મન ની લાગણી.

Gujarati Poem by Writer Bhavesh Rawal : 111419944

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now