માન કેટલો નાનો શબ્દ અને
પણ જો એની આગળ લાગે કોઇ બીજા શબ્દ તો થાય વિનાશ
આવ્યો રાવણ ને અભિમાન
પોતાની શક્તિ પર
હણાયો શ્રીરામ હાથે
અંત સમયે આવ્યો
સ્વાભિમાન રાવણ ને
લક્ષ્મણજી એ સાંભળી
રાવણ મુખે જ્ઞાન ની વાત
આવ્યો અભિમાન મામા કંસ ને
મોરમુકુટ ધારી ઍ લીધા પ્રાણ
વસાવી સોના ની દ્વારકા નગરી
રાખ્યુ માત પિતા નુ સ્વાભિમાન
આવ્યો કૌરવો ને અભિમાન
રચ્યું ષડયંત્ર વિરૂધ્ઘ સ્વજન માટે
કર્યુ દ્રૌપદી નુ ચિરહરણ
ઘવાયું સ્ત્રી સ્વાભિમાન
પાન્ડવ સાથે કર્યુ યુધ્ધ
એક એક કરીને સો ઍ સો ઘવાયા
માન રહ્યુ જગ સામે
અભિમાન ગયુ
માન; અભિમાન ; સ્વાભિમાન
એક જય ને બે રહે
દુનિયા કરે ગુમાન
#માન
#Rahi