#માન
માન સૌને જોઈએ છે અહીંયા...
અપમાન કોઈ ને પણ પસંદ નથી અહીંયા...
પરંતુ,માન મેળવવા માટે માન આપવું જોઈએ..
એ સૌ કોઈ વિસરી જાય છે અહીંયા....

Gujarati Blog by Bindu : 111419692

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now