કોઈપણ સ્ત્રીને પ્રેમ ઓછો કરો ને તો ચાલશે પણ એને માન, સન્માન,જરૂર આપજો,કારણ કે સ્ત્રી પ્રેમ ભૂખી છે, પણ માન ની અધિકારી છે,સ્ત્રી પોતાના ઘર કુટુંબ,બાળકો સમાજ માટે બધુંજ કરવા તૈયાર હોય છે સામે એ શું માગે છે?ખાલી એક આદર એક સ્ત્રી તરીકેનું માન
એને જોઈએ છે પોતાના પણુ,એક સન્માન,અને એને કોઈ સમજે તેવી ત્રિવ ઇચ્છા,