માન જોતું હોય ને સાહેબ તો કોઈ દિવસ ગરીબની ઝૂંપડીયે જજો અને જોજો ,
તેવી જ રીતે તમે કોઈ અમીર ના ઘરે જજો અને જોજો તમને આપોઆપ ખબર પડી જશે માન ક્યાં મળે છે ? કડવું છે પણ સત્ય છે
#માન

Gujarati Thought by Kishan Bhatti : 111419560

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now