જીવનમાં ઘણું બધું જતું કરવું પડે છે,પણ સામે એક લાગણી એક અહેસાસ સાથે જાણે આપણા માટે કોઈ જીવતું હોય,આપણને સમજતું હોય,જો એવી કોઈ વ્યક્તિ આપણા માટે હોય તોજ એવું લાગે છે કે. મારી માટે પણ કોઈ જીવે છે ને જિંદગી જીવવાની જીજીવિષા વધી જાય છે.

Gujarati Quotes by Nayana Patel : 111419434

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now