The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મને પણ એક મેઈલ આવ્યો છે જેમાં મારી મૌલિકતા ઉપર પ્રશ્ન કર્યો છે. આ જવાબથી હું પણ થોડી અપસેટ અને Demotivate થઈ ગઈ છું.. શેફાલી શાહ ઘણા સમયથી MB માં કાર્યરત હોવા છતાં આજે મહેન્દ્રભાઈએ સ્પર્ધક તરીકે નીતિમત્તા ઉપર આજે એમની પોસ્ટમાં પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે મનમાંથી અચાનક જ આ સરી ગયું. આજે મન ખૂબ જ આહત થયું છે આ પ્રશ્નથી... સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ... -- જિદ્દી બાળક...Rohit... https://www.matrubharti.com/bites/111419305
Agree....👍👍
Hmm bhargav...aam j fake accounts vadhta jai chhe
Sachi vat che
Right Kavya..
Samasya jo aa spardha j hoy to su aano bahiskar na kari sakay ?
Winer no nirnay emno hto ane prise pn emne j nakki karyata chalo nanyu ke badha ne labh aapva e6ta hoy pn eno matlab koi ni niti matta ke koi ni moulikta pr saval uthavano to nathi j ne ahi badha ghana lamba samay thi 6ie ane ghani sari sari rachna o kareli 6 badha e to e joya pa6i pn koi ne khota sabit karva e khotu j 6 Mara mate
તમે ટીવી ના reality show ma joyu j hshe ne vote thi jite? આમાં એવું જ હતું.. અને એ સ્પર્ધકો એ તો નક્કી નહતું જ કર્યું ને!? મેનેજમેન્ટ નો નિર્ણય હતો તો પછી એમાંથી ફરી જવાનો શો મતલબ?
એ અભિપ્રાય જીતનારા સ્પર્ધકો એ પહેલાજ શરૂઆતમા આપ્યો હતો કે બન્ને વસ્તુ જોવો લાઈક ને ગુણવત્તા...
Ha aapni vaat sachi 6 bhai
મેનેજમેન્ટ હંમેશા નીતિમત્તા જાળવે,, પરીણામ ગુણવત્તા આધારે આપે,, સંખ્યા બળ ના આધારે નહીં... પરંતુ ભાવનાત્મક થઈ શું કરવું ?? સ્પર્ધા છોડી દેવી જ વ્યાજબી છે.. એટલે આપોઆપ બધું બંધ થઈ જાય
Ha e vaat pn sachi ho
હે...દેવીઓ હવે સાચું કારણ જ સમજાયું તમને.. આ લોકો એમની એપ ઉપર ટ્રાફિક વધારવા માગે છે... માટે તમારું મોરલ ઘટાડી અને તમને પોસ્ટ કરવાથી દૂર કરવા માગે છે...સમજ્યા કૈક..???
હા એક દમ સાચુ.. એક મહિના ના 3 જ..
Ha.weekly na badle monthly b nathi apaya em sambhadyu.march na chhek have..n monthy 3 j aapi sakse per person evu b kahyu...
MB vaala ne laage che.. price money આપવાના આવ્યા એટલે
Aavu kem kare ...may b je post regular jota na hoi ne sandeh kare...baki amane 100%maulikta j dekhai chhe n we appriciate it👏👏👏
હા એતો કહ્યું મહેન્દ્ર ભાઈએ લખતા રહો 😛
હમમ.. મહેશ.. એ વખતે એ દેવી નું સ્વરૂપ હતા તો ચૂપ રહી ગયા.. પણ હવે સાવ ચૂપચાપ કોઈ ના રહે
નામ છે આ દુનિયા નું સ્પર્ધા એમાં માતા સીતા સાચા હતા તો પણ એને ખોટા સાબિત કર્યા છે આ દુનિયાએ... પછી તો લોકો કહેશે જે થઈ છે તે સારા માટે થાય છે..... અદ્ભુત કારીગીરી છે આ કુદરત ની
Ha aagl vdhvanu...brabr pn kya vdhvu joi aagl e vicharvu rhyu..👍
Sachi vaat che Mahesh... Pan અહીંયા તો એપ ના સંચાલકો જ અન્યાય કરે છે
પરિક્ષા હંમેશા સોના ને આપવી પડે...છે...માટે ચિંતા ન કરો..લખતા રહો ...આનંદિત રહો...ખુશ રહો...👍👍
બસ હવે બોધ લઈ આગળ વધો એવી શુભકામનાઓ
એટલે મહેશ?
કહેવાય છે કે જેમ જેમ તમારી નામના વધે તેમ તેમ તમે આખો માં ખાટકવા લાગો છો... આ નિયમ આપણી જ દુનિયા એ બનાવ્યો છે
બધા સાથે સરખું
Sachu ho...e koi e use nai kryo hoi..😣😣😟😢
હા હા... જે થાય એ સારાને જ થાય... કાં...?
ચાલો આ બહાને આજે heart break vaalo reply use થયો..😳
એકદમ સાચી વાત
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser