છે શક્યતા તુજમાં ઘણી પણ ભવ્યતા મુજમાં નથી
છે દિવ્યતા તુજમાં ઘણી પણ યોગ્યતા મુજમાં નથી
છે નમ્રતા તુજમાં ઘણી પણ ધૈર્યતા મુજમાં નથી
તેથી કરી ભવસાગરે રખડી રહ્યો છુ નાથજી
#ભવ્ય

Gujarati Religious by Tr.Mrs.Nirali Polara : 111419158

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now