આપણી જિંદગી ઍક નાટક છે. એ નાટક ના આપણે કલાકારો છીએ.. એ નાટક આપણે રંગમંચ એટલે કે આપણા સંસાર માં ભજવીએ છીએ..નાટક રીયલ નથી હોતું.. પણ એમાં અભિનય કરનારા આપણે રીયલ હોયીએ છીએ... સમાજ માં આપણું વર્તન જોનારા લોકો એટલે કે આપણી આજુબજુના લોકો એમાંથી સારાપણું અને ખરાબ પનું જુવે છે...
ક્રિના શાહ..