હું શું કહું છું કે આ 'કન્યાદાન' શબ્દને બદલીને 'કન્યામાન' શબ્દ રાખીએ તો ? કેમ કે દીકરી કોઈ ચીજ-વસ્તુ તો છે નહિ કે તેનું દાન થાય,એ તો એક ભગવાન દ્વારા પ્રાપ્ત થયેલ દૈવીતત્વ છે જે બધું જ સુખ આપવાની ક્ષમતા ધરાવે છે અને કુંટુંબને ખુશખુશાલ બનાવવામાં સૌથી ઉત્તમ ફાળો આપે છે માટે એનું એક ઘરથી બીજા ઘરમાં માન કરીએ,માન આપીએ,અને 'કન્યામાન' કરીએ.
#સ્ત્રી #કન્યામાન #વિચાર #પ્રેરણાત્મક
✍️પવન