હતી પેહલી એ મુલાકાત ભવ્ય
હતો આપડો એ સંગાથ ભવ્ય
પછી થઈ આપડી એ દોસ્તી ભવ્ય
હતો મીઠો મીઠો એ પ્યાર ભવ્ય
હતી સાથે વીતેલી દરેક પળ ભવ્ય

પછી, મારા થી થઈ એક ભુલ અને.....✍

અચાનક પડી એક તિરાડ ભવ્ય
તૂટી ગયો એ સંગાથ ભવ્ય



Heer jani...✍

Gujarati Blog by Heer Jani : 111418858

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now