કદીક સીધું, કદીક આડું,
ચાલ્યાં કરવાનું આ ગાડું.

કર્મની ઘંટી દળતી રહેતી,
થોડુંક ઝીણું, થોડુંક જાડું.

સપનાંઓને રોકો ત્યાં તો,
ઈચ્છાઓનું આવતું ધાડું.

આ જીવન છે જ અળવીતરું
બસ, દિલ થી જીવી લ્યો તો મજાનું..!

Gujarati Quotes by Rahul Chauhan : 111418827

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now