વચન છે મારું, હું તારો છું અને
તારો રહીશ, ચાહે આંધી આવે, ચાહે તુફાન
આપણા ભવ્ય પ્રેમ ની ઇમારત હું જાળવીને
રહીશ, મારા સાથી, બસ હું તારો છું અને તારો રહીશ

Gujarati Shayri by chetan dave : 111418786
Hiral Chetan Dave 6 year ago

મારા વ્હાલા જીવન સાથે મારુ પણ તને વચન છે..જીવીશ ત્યાં સુધી સાથ નિભાવીશ.

Hiral Chetan Dave 6 year ago

Love you too much..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now