#ભવ્ય
મારો પ્રેમ છે તારા માટે ભવ્ય,
તારું સ્થાન હતું મારા દિલ માં દિવ્ય,
મને ખબર હતું મારુ ગંતવ્ય,
પણ તારું મન થઇ ગયું હવે શુન્ય.
-જયદીપ પટેલ

Gujarati Shayri by Jaydip Patel : 111418441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now