જીવન માં ગમે એવી કઠિન થી કઠિન પણ પરિસ્થિતિ આવે ને તો પણ સમયાંતરે તમામ એ તમામ કઠિન થી પણ કઠિન પરિસ્થિતિ નો રસ્તો તો નિકળે જ છે,પણ એના માટે પોતાના પર અને ભગવાન પર વિશ્વાસ રાખવો પણ સમય લાગે, ધીરજ રાખવી અને હિંમત પણ રાખવી તો ને તો જ આ પરિસ્થિતિ માંથી બહાર આવી શકાય છે.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ