મારું દાંમ્પત્ય જીવન ચોથો દસકો પતવા આવીઓ અમારી એક બીજા ની પસંદગી બે ઘર ના વડીલો એક થઈ ને કરી. પરિણય નુ ભવ્ય આયોજન થયું. આ ભવ્યતા મારાં માંથી અમારા બની.
ભવ્ય સંસ્કાર ભવ્ય સમજ ભવ્ય મારી અર્ધાંગિની પુરુષ ને ભવ્ય નર નારી બનાવે પણ પુરુષ નો
ભવ્ય અહમ.. ..............
#ભવ્ય