"સૂતાં સૂતાં સ્વપ્ન જોયું કે જીવનનો અર્થ આનંદ છે
જાગી ત્યારે સમજાયુ કે જીવનનો અર્થ સેવા છે,
પણ જ્યારે સેવા કરી ત્યારે અનુભવ્યું કે સેવામાં જ ખરો આનંદ છે."
✒.."મહેનત વિના આવે તે પૈસા",
"પરસેવાથી આવે તે લક્ષ્મી
અને
"પર સેવા માટે વપરાય તે મહાલક્ષ્મી 🙏🏻

Gujarati Religious by संजय कुमार दवे : 111418359

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now