ખરો આનંદ તો એની હાજરીમાં રહેતાં થાય, જે સદાય માથે છે, પ્રભુની યાદ ! ખોટું કરતાં અટકાવે સદાય. બાકી બીજી બધી મજા છે જે ક્ષણિક છે. આનંદ કાયમ ટકે.
#આનંદ

Gujarati Thought by ARUN AMBER GONDHALI : 111418315

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now